<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સંઘના કાર્યક્રમમાં ચાકુ અને લાઠીથી હુમલો: પોણો ડઝનને ઈજા : રાજસ્થાનમાં આરએસએસના ખીર વિતરણ કાર્યક્રમમાં પિતા પુત્ર દ્વારા ચાકુ અને લાઠીથી હુમલો કરાતા પોણો ડઝન લોકોને ઈજા પામ્યાનું જાણવા મળે છે.

(9:30 AM IST)