<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

મોરબી બ્રિજ દુર્ઘટનાની તપાસ સીબીઆઇને સોંપવાનો ગુજરાત હાઇકોર્ટનો ઈનકાર : ગુજરાત હાઈકોર્ટે ૨૦૨૨ની મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવાનો ઈનકાર કરી દીધો છે.

(10:08 AM IST)