<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

ઇ-શ્રમ પોર્ટલનું નવું સંસ્કરણ આગામી સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે : ઇ-શ્રમ પોર્ટલ (ઇ-શ્રમ ૨.૦) નું નવું સંસ્કરણ પણ આગામી સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે, જે પોર્ટલ પર પ્લેટફોર્મ કામદારોના ઓનબોર્ડિંગને સુનિશ્ચિત કરશે, એમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું છે.

(10:09 AM IST)