<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સુરત લક્ઝરી બસ ચાલકે આશરે સાતથી આઠ વાહનોને અડફેટે લીધા:બસ ચાલક ટોલનાકાથી વાહનોને ઉડાવતો કામરેજ સુધી પહોંચ્યો:કાર, બાઈક, રિક્ષા સહિતના વાહનોને ટક્કર મારી. કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદા, જામનગર થઈ સુરત આવી રહી હતી: ડ્રાઈવર નશામાં ધૂત થઈ બસ હંકારી રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

(11:29 AM IST)