<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

બેગ્લુરૂ ટેસ્ટ દિવસ- ૩ : ૪૦૨ રનમાં ઓલઆઉટ : ૩૫૬ રનની લીડ : રચિન રવિન્દ્રઍ શાનદાર સદી ફટકારી ૧૩૪ રન બનાવ્યા : આપણા બોલરો ધોવાયા : જાડેજાને ૩, કુલદીપ - ૩ અને સિરાજને ૨-૨ તો બુમરાહ અને અશ્વિનને ૧-૧ વિકેટ લીધી છે : બીજી ઈનિંગમાં આપણા બેટરોઍ જારદાર પ્રદર્શન કરવુ પડશે નહિંતર હારનો તોળાતો ભય

(1:55 PM IST)