News of Friday, 18th October 2024
ગુજરાત-દીવના દરિયાની સુરક્ષા માટે ‘સાગર કવચ’ કવાયત યોજાઇ ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત અને દીવના દરિયાની સુરક્ષા માટેની કવાયત ‘સાગર કવચ' યોજી હતી. આ વર્ષમાં આ બીજી કવાયત કરાઇ, જેનો હેતુ દરિયાઇ અને દરિયાકાંઠાની સુરક્ષાના પાસાઓ અને હાલના એસઓપીના પાલનનો છે. બે દિવસની કવાયતમાં દરિયાઇ સુરક્ષાની વ્યવસ્થાની અસરકારકતાનું સર્વગ્રાહી વિશ્લેક્ષણ થયું હતું

(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
