<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

AAP ના નેતા સત્યેન્દ્ર જૈનને 18 મહિના પછી જામીન મળ્યા : આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને દિલ્હીની કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં આજે જામીન આપ્યા છે કોર્ટે સત્યેન્દ્ર જૈનને દેશની બહાર નહીં જવાનો પણ હુકમ કર્યો છે (વિજય વસાણી, અકિલા)

(5:10 PM IST)