News of Friday, 18th October 2024
ભાજપના સંગઠન પર્વ માટે ચુંટણી અધિકારીશ્રીની નિયુક્તિ: રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદય કાનગડની ચુંટણી અધિકારી તરીકે નિમણૂક જાહેર થઈ છે. જ્યારે શ્રી ધવલ દવે અને શ્રી હિતેશ પટેલ સહ ચુંટણી અધિકારી રહેશે .નવા સંગઠન ચૂંટણી માટે જવાબદારી સોંપાઈ.

(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
