<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

વધુ એક ધમકી : 189 મુસાફરોને લઈને દુબઈથી આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી : જયપુરમાં લેન્ડ થઈ : જયપુર એરપોર્ટ પોલીસના એસએચઓ સંદીપ બસેરાએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX-196 દુબઈથી જયપુર જઈ રહી હતી, જેમાં 189 મુસાફરો સવાર હતા. વિમાન સવારે 1:20 વાગ્યે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું અને સુરક્ષા દળો દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા પછી કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું, તેમ સમાચાર એજન્સીએ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું.

(9:48 AM IST)