<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

હમાસ સુપ્રીમો યાહ્યા સિનવારને ઇઝરાયેલી લશ્કરે ફૂંકી માર્યા બાદ ખલીલ અલ-હૈયા હમાસના નવા ઉત્તરાધિકારી : હમાસ સુપ્રીમો યાહ્યા સિનવારને ઇઝરાયેલી લશ્કરે ફૂંકી માર્યા બાદ તેના સાથીદાર ખલીલ અલ-હૈયા હમાસના ઉત્તરાધિકારી તરીકે નવા મુખિયા બનશે. દરમિયાન ગાઝાને ઘેરી ઇઝરાયેલી સેના ઓપરેશન ચલાવી રહેલ છે

(10:38 AM IST)