<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

રશિયામાં ભારતીય ફિલ્મો ખૂબ જ લોકપ્રિય છે: પુતીન: રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુતીને બ્રિક્સ સમિટમાં કહ્યું કે રશિયાની એક ટીવી ચેનલ ઉપર રાઉન્ડ ધ ક્લોક ભારતીય ફિલ્મો દર્શાવાય છે અને રશિયામાં ભારતની ફિલ્મો ખૂબ જ લોકપ્રિય છે

(10:35 AM IST)