<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

અમેરિકાએ કહ્યું, નરેન્દ્રભાઈની અમેરિકા મુલાકાત દરમિયાન પન્નુની હત્યાનું કાવતરું રચવામાં આવેલ: "રો"ના પૂર્વ ઓફિસર યાદવને એફબીઆઇએ ભાગેડુ જાહેર કર્યા : ભારતીય જાસૂસી સંસ્થા રોના પૂર્વ ઓફિસર, સીઆરપીએફ માં ફરજ બજાવનાર તથા યુદ્ધ અને જુદા જુદા હથિયારોની ટ્રેનિંગમાં નિષ્ણાત ગણાતા વિકાસ યાદવને અમેરિકાની એફબીઆઈ દ્વારા ગુરુપતવંત પન્નુ હત્યા કેસમાં વોન્ટેડ અને ભાગેડુ જાહેર કરેલ છે. અમેરિકાએ કહ્યું છે કે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અમેરિકા ખાતેની મુલાકાત દરમિયાન પન્નુની હત્યાનું કાવતરું રચવામાં આવેલ.

(10:37 AM IST)