News of Saturday, 19th October 2024
ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો : પ્રધાનમંત્રી નેતન્યાહુના ઘરને ઉડાવી દેવાનો કરાયો પ્રયાસ : હિઝબુલ્લાએ મોકલ્યું ડ્રોન : લેબનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘરને ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહે લેબનોનથી ઘાતક ડ્રોન મોકલ્યું હતું, જેણે સીઝેરિયામાં ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ખાનગી નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. જો કે આ હુમલામાં હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.

(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
