News of Saturday, 19th October 2024
અમદાવાદમાં ધોધમાર વરસાદ : અમદાવાદમાં આજે શનિવારે બપોરે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે : અમદાવાદમાં અમુક વિસ્તારોમાં બપોરના ૨:૪૫ વાગ્યાથી ધોધમાર વરસાદ ચાલુ થયો છે જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વાદળછાયા વાતાવરણ વચ્ચે જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
