<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

જુનાગઢ - કેશોદમાં વરસાદ : આજે બપોરે 3:30 વાગ્યાથી જુનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

(3:48 PM IST)