<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ટીમ ઇન્‍ડિયાનો પણ વળતો જવાબ : ૪૧પ/૪ : સરફરાઝ ૧પ૦ આઉટ અને પંત ૮૯ રન દાવમાં બેંગ્‍લુરૂ ટેસ્‍ટમાં આજે ચોથા દિવસે ટીમ ઇન્‍ડિયા ફરી ટોપગીયરમાં આવી ગયું છે. સરફરાઝ ખાને ટેસ્‍ટ કારકીર્દીની પ્રથમ સદી ફટકારી છે. તે ૧પ૦ રને આઉટ અને રીષભ પંત પણ ૮૭ રને દાવમાં છે. આ લખાય છે ત્‍યારે ટીમ ઇન્‍ડિયાએ ૮૬ ઓવરમાં ૪ વિકેટે ૪૧પ રન બનાવી લીધા છે અને આજના દિવસમાં એક વિકેટ ગુમાવીઃ બાવન ૬૩ રનની લીડ થઇ છે

(4:10 PM IST)