News of Saturday, 19th October 2024
મોટરસાયકલમા આવતા ૧૫ વર્ષના યુવક દેવેન્દ્રસિંહ ચુડાસમા ઉપર વિજળી પડવાથી મૃત્યુ : સૌરાષ્ટ્રમાં હાડફોળીથી ઉપલેટા આવતા હાડફોળીના પુલ ઉપર મોટરસાયકલમા આવતા સેવંત્રાના 15 વર્ષ ના યુવક દેવેન્દ્રસિંહ અનિરુધ્ધસિંહ ચુડાસમા ઉપર વિજળી પડવાથી મૃત્યુ નિપજયું.

(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
