<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

અમરેલી: મુંજયાસર ડેમ થયો ઓવર ફ્લો:ડેમમાં પાણીની આવકમાં થયો વધારો:નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં ન જવા સૂચના: બગસરાના 5 અને અમરેલીના 5 ગામોને એલર્ટ કરાયા: કુલ 10 ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના

(8:06 PM IST)