<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

તાપીના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ: ઉકળાટ બાદ પવન સાથે વરસાદ: વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકામાં વરસાદી માહોલ: પાછોતરા વરસાદથી ડાંગર પકવતા ખેડૂતો ચિંતિત

(8:09 PM IST)