<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

સાંજે 6 આસપાસ કલ્યાણપુરના ભાટિયા ગામે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો : ભાટિયા શહેરમની મુખ્ય બજારોમાંથી વહેતા થયા પાણી : થોડી વારમાં ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પાણી પાણી થયા : બજારોમાં નદીઓ વહેતી થઈ હોઈ તેવા દ્રશ્યો સર્જાયા (કૌશલ સવજાણી, ખંભાળિયા) :જુઓ વિડીયો

(9:35 PM IST)