News of Saturday, 19th October 2024
હવે ચીન પણ યુદ્ધમાં ઝૂકાવવા તૈયાર: તાઇવાન આસપાસ ૧૫૦ જેટ વિમાન, ડ્રોન અને યુદ્ધ જહાજો ખડકી દીધા : નવા યુદ્ધની તૈયારી !! ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે પોતાની સેનાને 'યુદ્ધની તૈયારી' કરવાનો આદેશ આપ્યો છે: ચીને તાઈવાનની આસપાસ ૧૫૦ થી વધુ જેટ, ડ્રોન અને યુદ્ધ જહાજો તૈનાત કર્યા: ન્યુઝફર્સ્ટ જેના પગલે હાલની તંગદિલીમાં વધારો થવાનો સંકેત આપે છે. પીપલ્સ લિબરેશન આર્મી રોકેટ ફોર્સની બ્રિગેડની મુલાકાત વખતે શીએ તેમની ટિપ્પણીઓ કરી હતી.

(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
