<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

પોરબંદરમાં છેલ્લા દોઢ કલાકથી જોરદાર વરસાદ :સાંજે ભારે ઠંડો પવન ફૂંકાયા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો : અંદાજે એકાદ ઇંચ વરસાદ વરસ્યો :હજુ પણ વરસાદ ચાલુ : વાતાવરણમાં ઠંડક પ્રસરી

(7:38 PM IST)