<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

અત્યારે રાત્રે ૮.૪૫ વાગ્યાની લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં પોણા ભાગના સૌરાષ્ટ્ર ઉપર અને મુંબઈ આસપાસના વિસ્તારોમાં ભારે વાદળા જોવા મળે છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે એક થી ચાર ઇંચ વરસાદ પડી ગયો છે.. અત્યારે રાત્રે ભારે વાદળા છવાયા છે.

(8:53 PM IST)