<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ગાઝાના સામાન્ય લોકો ભૂખમરામાં મરી રહ્યા છે ત્યારે હમાસના વડાની પત્ની લાખો રૂપિયાની હેન્ડબેગ અને દોમ દોમ સાહ્ય બી ભોગવે છે : ઇઝરાઇલ ડિફેન્સ ફોર દાવો કરે છે કે હમાસ ચીફ યાહ્યા સિનવરની પત્ની, સમર મુહમ્મદ અબુ ઝમર, ૩૨ હજાર ડોલરની (૨૭ લાખ રૂપિયાની) હર્મેસ બિર્કિન હેન્ડબેગ સાથે જોવા મળી હતી. ઑક્ટોબર ૭ના ઇઝરાયેલ પરના હુમલા પહેલા એક સુરંગમાં ભાગી ગયા હતા. ઇઝરાયેલે કહ્યું કે આ સિનવારના પરિવાર અને ગાઝાના સામાન્ય નાગરિકો વચ્ચેની સંપત્તિની અસમાનતાને દર્શાવે છે.

(9:26 AM IST)