News of Monday, 21st October 2024
જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં પરપ્રાંતિય મજૂરો ઉપર ભયાનક આતંકી હુમલો: ડોક્ટર સહિત ૭ના મોત: મૃત્યુ આંક વધવાનો ભય: સંખ્યાબંધ ઘાયલ : જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં મોડી રાત્રે પરપ્રાંતિય મજૂરો ઉપર ભયાનક આતંકી હુમલો થયો છે. આતંકીઓએ બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં એક ડોક્ટર સહિત ૭ના મોત: મૃત્યુ આંક વધવાનો ભય છે. સ્થાનિક અને પરપ્રાંતીય સહિત સંખ્યાબંધ શ્રમિકો ઘાયલ થયા છે.

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
