હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 21st October 2024
બૈરુત પર જબરજસ્ત હવાઈ હુમલા: લેબેનોનના નાગરિકોને તાકીદે સ્થળાંતર કરવા ઇઝરાયેલે એડવાઈઝરી જાહેર કરી : ઇઝરાઇલ પીએમ નેતન્યાહુના નિવાસસ્થાન નજીક ડ્રોન એટેક પછી ઇઝરાઇલે લેબનોનમાં ઓપરેશન મોટા પાયે હાથ ધર્યું છે. બૈરુત પર જબરજસ્ત હવાઈ હુમલા અને લેબેનોનના નાગરિકોને તાકીદે સ્થળાંતર કરવા ઇઝરાયેલે એડવાઈઝરી જાહેર કરી છે

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
