હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 21st October 2024
હ્યુસ્ટન, ટેક્સાસમાં હેલિકોપ્ટર મોબાઈલ ટાવર સાથે અથડાયું અને આગમાં લપેટ આઈ ગયું : અમેરિકાના હ્યુસ્ટન, ટેક્સાસમાં હેલિકોપ્ટર મોબાઈલ ટાવર સાથે અથડાયું હતું અને આગમાં ભભૂકી ઉઠ્યું હતું. : પ્રત્યક્ષદર્શીઓએ એક જોરદાર વિસ્ફોટ સાંભળ્યો અને સ્થળ પરથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોયાનું વર્ણન કર્યું. : હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા અથવા જમીન પર કોઈ જાનહાનિ થઈ હતી કે કેમ તે જાણવા મળતું નથી.

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
