હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 21st October 2024
હિઝબુલ્લાહની આર્થિક કમર તોડી નાખવા ઇઝરાયલે બેરૂતમાં બેંકો ઉપર મિસાયેલો છોડી: સંખ્યાબંધ બેંકોનો કચ્ચરઘાણ : ઇઝરાયેલે બેરૂતમાં બેંકો ઉપર મિસાઇલો છોડી, હિઝબુલ્લાહના નાણાકીય માળખાને છિન્નભિન્ન કરવા બેન્કોને નિશાન બનાવી.. સંખ્યાબંધ બેંકોમાં ભારે નુકસાન થયાના અહેવાલો મળે છે. : ઇઝરાયેલે બેરૂત અને દક્ષિણ લેબનોનમાં મિસાઇલ હુમલા કર્યા, બેંકોને નષ્ટ કરી. ઇઝરાયેલનું માનવું છે કે આ બેંકો હિઝબુલ્લાહને મદદ કરી રહી હતી.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
