<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

કાશ્મીરના ભયંકર આતંકવાદી હુમલા પાછળ ટીઆરએફ આતંકી સંગઠનનો હાથ : ગાંદરબલમાં આતંકી હુમલા અને છ શ્રમિકો તથા ડોક્ટરની હત્યા બાદ સેનાનું સર્ચ ઓપરેશન પણ ચાલુ છે. આતંકવાદી સંગઠન ટીઆરએફ આ આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી છે.

(9:36 AM IST)