હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 21st October 2024
ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું: વધુ અઢીસો કરોડનું ૪૨૭ કિલો ડ્રગ્સ ઝડપાયુ : સુરત અને ભરૂચ પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ૪૨૭ કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેની કિંમત ૨૫૦ કરોડ થવા જાય છે. પોલીસે કંપની સંચાલક સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે. ડ્રગ્સનો જથ્થો તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યો છે.

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
