હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 21st October 2024
જામનગરના લાખોટા તળાવમાંથી 85 વર્ષના વૃદ્ધાનો મૃતદેહ મળ્યો : જામનગરના લાખોટા તળાવમાં પાછલના ભાગે જેઠીબેન ઉમરચંદ ગોકલાણી (ઉ.વ.85)નો મૃતદેહ પાણીમાં પડ્યો હતો. જેને લઇને ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઈને મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. (તસવીર : કિંજલ કારસરીયા,જામનગર)

(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
