<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ભુજ આશાપુરા મંદિર દ્વારા દિવાળીના તહેવાર પ્રસંગો અંગે જાહેરાત કરાઈ: ૩૧ ના દિવાળી અને ૨ જીએ નવું વરસ : ભુજ આશાપુરા મંદિર દ્વારા દિવાળીના તહેવાર પ્રસંગો અંગે જાહેરાત કરાઈ છે.તા. ૩૧ ઓક્ટોબરના દિવાળી અને તારીખ 2 નવેમ્બરે નવું વરસ ઉજવાશે.

(2:43 PM IST)