<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

વિમાનોમાં બોમ્બની ધમકી પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, સરકાર વિમાનોમાં બોમ્બની ધમકી પર ગંભીર :આ મામલે ઘણી મહત્વની બેઠકો થઈ:ઘણા નિયમોમાં સુધારો કરવાની તૈયારી

(6:26 PM IST)