<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાના પુત્ર લક્ષ્મણ ભીમા ઓડેદરાને એસઓજીએ આપી નોટીસ: વધુ કારતુસ રાખવાના બાબતે પોરબંદર એસઓજીએ નિયમ અનુસાર હાજર થવા માટેની નોટિસ ફટકારી : નોટિસ બાદ હાજર થયા અને નિવેદન નોંધ્યું : આગળની કાર્યવાહી કોર્ટમાં થશે :પિતા બાદ પુત્ર પર કાર્યવાહી : પોરબંદરના રાજકારણમાં ગરમાવો

(10:58 PM IST)