<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ઈસ્લામાબાદ: આખરે પાકિસ્તાન સરકાર બંધારણ સંશોધન બિલ પાસ કરાવવામાં સફળ રહી. આ માટે, સરકારને સમર્થન મેળવવા માટે લગભગ એક મહિના સુધી સખત મહેનત કરવી પડી. નેશનલ એસેમ્બલીએ લગભગ પાંચ કલાકની ચર્ચા બાદ આજે વહેલી સવારે વિવાદાસ્પદ ૨૬મો બંધારણીય સુધારા ખરડો પસાર કર્યો હતો

(12:34 AM IST)