<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

નવસારી વલસાડ સુરત વાપી દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં જોરદાર વરસાદની આગાહી : ગુજરાતમાં વધુ બે દિવસ હળવો મધ્યમ વરસાદ પડશે, નવસારી વલસાડ સુરત વાપી દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં જોરદાર વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ

(9:32 AM IST)