<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડું દાના સર્જાયું: ભારે વરસાદની આગાહી : બંગાળની ખાડી પર સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડાને જોતા ઓરિસ્સાના ગંજમ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, મયુરભંજ, કેઓંઝર, ઢેંકનાલ, જાજપુર, અંગુલ, ખુર્દા, નયાગઢ અને કટક જિલ્લામાં ૨૩ ઓક્ટોબરથી શાળાઓ બંધ રહેશે.

(9:32 AM IST)