<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

બે દિવસીય રશિયાની મુલાકાતે જવા નરેન્દ્રભાઈ આજે રવાના થયા :વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કાઝાનમાં આયોજિત ૧૬મી બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા (બ્રિક્સ) સમિટમાં ભાગ લેવા માટે બે દિવસીય રશિયાની મુલાકાતે જવા આજે રવાના થયા.

(9:34 AM IST)