News of Tuesday, 22nd October 2024
જર્મન પોલીસે પેલેસ્ટાઈન તરફી દેખાવકારોને વિખેરવા માટે કુતરા છુટા મુક્યા : જર્મન પોલીસે પેલેસ્ટાઈન તરફી દેખાવકારોને વિખેરવા માટે કુતરા છુટા મુક્યા. દેખાવકારો "પેલેસ્ટાઈન માટે સ્વતંત્રતા"ના સૂત્રો પોકારી રહ્યા હતા જેનાથી સ્થાનિક લોકો અકળાઈ ઉઠેલ. પોલીસની ચેતવણી છતાં દેખાવો ચાલુ જ રખાતા અંતે, જર્મન પોલીસે તેમને વિખેરવા માટે કુતરાઓ છુટા મૂક્યા હતા.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
