તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 22nd October 2024
રાજકોટના સોની પ્રૌઢ ઉપર મધરાત્રે પેટ, બંને હાથ, ગળામાં છરીના છ જેટલા ઘા ઝીંક્યા: રાત આખી રસ્તા ઉપર પડ્યા રહ્યા : પ્રહલાદ પ્લોટના સોની ભુપેન્દ્રભાઈ મણિલાલ આડેસરા (ઉ.વ.૪૫)ને આઈટીઆઈ હોસ્ટેલ નજીક અજાણ્યા શખ્સોએ પેટ, બંને હાથ, ગળામાં છરીના છ જેટલા ઘા ઝીંક્યા: રાત્રે આટો મારવા ગયા ને અજાણ્યાએ ઝગડો કર્યાનું કથન: રાતથી સવાર સુધી લોહીલુહાણ પડી રહ્યા: ૧૦૮એ સિવિલમાં ખસેડયા: રાજકોટની થોરાળા પોલીસે શરૂ કરી તપાસ.

(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
