<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

સુપ્રીમ કોર્ટ આવતીકાલે યુપીમાં બુલડોઝર કેસની સુનાવણી કરશે :સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કહ્યું કે અમે કાલે કેસની સુનાવણી કરીશું. ત્યાં સુધી બુલડોઝરની કાર્યવાહી કરવી નહીં. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ બુલડોઝર કેસની સુનાવણી કરી રહી છે.

(11:56 AM IST)