News of Tuesday, 22nd October 2024
મહારાષ્ટ્રના નાંદેડમાં ભૂકંપ આવ્યો: 3,8ની તીવ્રતા: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના હદગાંવની પશ્ચિમે આવેલા સાવરગાંવ ગામની સીમમાં સવારે 06.52 વાગ્યે રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતાનો હળવો ભૂકંપ અનુભવાયો:ભૂકંપની ઊંડાઈ પાંચ કિલોમીટર જેટલી હતી. ભારતીય ભૂકંપ માપન પ્રણાલી પર તેની નોંધ લેવાઈ

(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
