<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ધંધુકા આર.એમ.સી. હોસ્‍પિટલના ટ્રસ્‍ટી ધરમશીભાઈ મોરડીયાની હત્‍યા : ધંધુકા આર.એમ.સી.હોસ્‍પિટલના ટ્રસ્‍ટી ધરમશીભાઈ મોરડીયા ઉપર આજે બપોરે તેમના ઘર પાસે જ તીક્ષણ હથિયારોના ઘા મારી હત્‍યારાવો નાસી છૂટયા હતા તેઓને તાત્‍કાલિક હોસ્‍પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા પરંતુ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયું હતું પોલીસ પણ ઘટના સ્‍થળે પહોંચી હત્‍યારાઓ કોણ હતા અને હત્‍યા શું કામ થઈ તે મામલે તપાસ હાથ ધરી છે (વિજય વસાણી અકિલા)

(4:34 PM IST)