<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

રાજકોટના ભુપેન્દ્ર રોડ રાજેશ્રી ટોકીઝ પાસે મોડી રાત્રે બે જૂથ વચ્ચે ભારે માથાકૂટ, રોડ પર સામ સામા સોડા બોટલના ઘા કરવામાં આવ્યા, બાઈકોમાં તોડફોડ કરાઈ, પોલીસ ઘટના સ્થળે પહોંચી, માથાકૂટ કરનારા ફરાર એક વ્યક્તિ ઝડપાયો હોવાની માહિતી, માથાકૂટ કયા કારણે થઇ તે હજુ જાણવા નથી મળ્યું. નિલેશ શિશાંગીયા અકિલા રાજકોટ. : જુઓ વિડિયો

(9:32 AM IST)