News of Wednesday, 23rd October 2024
શિવસેનાએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે ૪૫ ઉમેદવારોની યાદી જાહેર કરી: ઝારખંડ મુક્તિ મોરચાએ ૩૫ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર : શિવસેનાએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે ૪૫ ઉમેદવારોની યાદી કરી જાહેર: મુખ્યમંત્રી એકનાથ શિંદે કોપરી-પચપખાડી વિધાનસભામાંથી લડશે ચૂંટણી : ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઝારખંડ મુક્તિ મોરચાએ ૩૫ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર: મુખ્યમંત્રી હેમંત સોરેન બરહૈત વિધાનસભા બેઠક, જ્યારે કલ્પના સોરેન ગંડે વિધાનસભા બેઠક પરથી લડશે ચૂંટણી

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
