News of Wednesday, 23rd October 2024
રાહુલ અને ખડગેની હાજરીમાં પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક ઉપરથી આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છે : પ્રિયંકા ગાંધી આજે કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. : તેમની સાથે સાંસદ અને સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હશે. : આવતા મહિને અહીં પેટા ચૂંટણી યોજાયેલ છે. રાહુલ ગાંધીએ બે બેઠકો ઉપરથી ચૂંટણી જીતતા વાયનાડની બેઠક ખાલી કરી હતી.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
