<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

મહાવિકાસ અઘાડી મોરચા દ્વારા બેઠકોની વહેચણીને લઈને વાતચીત પૂરી, ગમે તે ઘડીએ જાહેરાત : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના - ઉદ્ધવ ઠાકરે અને એનસીપી - શરદ પવારના બનેલા મહાવિકાસ અઘાડી મોરચાની ૨૮૮ વિધાનસભા બેઠકોની વહેચણીને લઈને વાતચીત થઈ ગઈ છે, આજે થશે જાહેરાત.

(9:37 AM IST)