<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

NCP (શરદચંદ્ર પવાર)એ ગત 2 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચૂંટણી ચિન્હ ઘડિયાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. કોર્ટ હવે તેમની અરજી પર આજે સુનાવણી કરશે.

(1:16 AM IST)