<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

ભારતના રાષ્ટ્રપતિએ આજે ​​સત્તાવાર રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્નાને ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. હાલના CJI શ્રી ચંદ્રચુડ બાદ, તેઓ ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ હશે અને 11 નવેમ્બરે આ પદ સંભાળશે.

(9:04 PM IST)