તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું વાવાઝોડું દાના થોડા કલાકોમાં ઓડિશામાં ત્રાટકશે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા: રેડ એલર્ટ જારી :મોડી રાત્રે પીએમ મોદીએ ઓડિશાના સીએમ મોહન માંઝી સાથે પણ વાત કરી અને વાવાઝોડાને લઈને કરવામાં આવેલી તૈયારીઓની જાણકારી લીધી.

(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
